લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ટ્રસ્ટ : પ્રથમ સત્ર આયોજન - ૨૦૧૯ 

તા.

વાર 

ઉત્સવ આયોજન

લોકસેવા મહાવિદ્યાલય

અધ્યાપન     મંદિર

વિશેષ વિગતો

જૂન માસ

18

મંગળવાર

અધ્યાપન મંદિર બીજું વર્ષ સત્રારંભ

 

P

સ્વાગત આવકાર કાર્યક્રમ

19

બુધવાર

લોકસેવા મહાવિદ્યાલય ત્રીજું વર્ષ સત્રારંભ

P

 

સ્વાગત આવકાર કાર્યક્રમ

જુલાઈ માસ

01

સોમવાર

ઈન્ટર્નશીપ તબક્કો ૧-૨ નિવાસી

 

P

વિવિધ નિયત સ્થળોએ

03

બુધવાર

લોકસેવા મહાવિદ્યાલય  સત્રારંભ

P

 

સ્વાગત આવકાર કાર્યક્રમ

16

મંગળવાર

ગુરુ પૂર્ણિમા : શ્રી પ્રવીણભાઈ ઠક્કર

P

P

ઉત્સવ-મંત્રી મંડળ

17

બુધવાર

પ્રકૃતિ શિક્ષણ શિબિર વૃક્ષારોપણ

 

P

વિભાગીય કાર્યક્રમ

25

ગુરુવાર

ખજાનાની શોધ, પીટીસી પ્રથમ વર્ષ પ્રવેશોત્સવ

P

P

વિભાગીય કાર્યક્રમ

ઑગસ્ટ માસ

01

ગુરુવાર

સંસ્થા અભિમુખતા કાર્યક્રમ

P

P

સંસ્કાર ઘડતર ટુકડી

02

શુક્રવાર

સંસ્થા અભિમુખતા કાર્યક્રમ

P

P

ગૃહ વિભાગ

03

શનિવાર

સંસ્થા અભિમુખતા કાર્યક્રમ

P

P

અનુસ્નાતક કેેન્દ્ર દ્વારા

06

મંગળવાર

હિરોશીમા ડે : શ્રી અરુણભાઈ દવે

 

P

વિભાગીય કાર્યક્રમ

07

બુધવાર

ટાગોર પુણ્યતિથિ

 

P

વિભાગીય કાર્યક્રમ

08

ગુરુવાર

વિદ્યાર્થી સંગોષ્ઠિ : શ્રી હસમુખભાઈ સુથાર

P

 

વિભાગીય કાર્યક્રમ

11

રવિવાર

પંડિત સુખલાલજી વ્યાખ્યાનમાળા : શ્રી રમેશભાઈ સંઘવી

P

P

મણાર મુકામે

13

મંગળવાર

પરેડ પૂર્વતૈયારી

P

P

રમત-ગમત વિભાગ

14

બુધવાર

પરેડ પૂર્વતૈયારી

P

P

રમત-ગમત વિભાગ

15

ગુરુવાર

રક્ષાબંધન : શ્રી નેહલબેન ગઢવી અને સ્વાતંત્ર્ય દિન : શ્રી સુભાષભાઈ ભટ્ટ

P

P

સમૂહ ભોજન, સાંસ્કૃતિક કાર્યક્રમ, ધ્વજવંદન કાર્યક્રમ

16

શુક્રવાર

મંત્રીમંડળ-ચૂંટણી જાહેરનામું

P

P

પ્રાર્થનાના અનુસંધાને

17

શનિવાર

છાત્રાલયોમાં કારોબારી સભ્યોની વરણી

P

P

હાજરીના અનુસંધાને

18

રવિવાર

ખજાનાની શોધ - નવામંત્રી મંડળની રચના

 

P

વિભાગીય કાર્યક્રમ

20

મંગળવાર

આમસભા અને નવું મંત્રીમંડળ અમલમાં

P

P

પ્રાર્થનાના અનુસંધાને

23

શુક્રવાર

સાતમ-આઠમ વેકેશન

P

P

વિભાગીય કાર્યક્રમ

24

શનિવાર

જન્માષ્ટમી વેકેશન

P

P

વિભાગીય કાર્યક્રમ

28

બુધવાર

દર્શક વ્યાખ્યાનમાળા અને લોકભારતી પૂર્વ વિદ્યાર્થી સન્માન  પૂર્વ તૈયારી - હાજરી પરીક્ષા

P

P

તમામ શૈક્ષણિક વિભાગો

29

ગુરુવાર

સ્વ. પૂ. મનુભાઈ પંચોળી પુણ્યતિથિ દર્શક વ્યાખ્યાનમાળા અને લોકભારતી પૂર્વ વિદ્યાર્થી સન્માન

P

P

ઉત્સવ વિભાગ

30

શુક્રવાર

ભાદરવી અમાસનો મેળો

P

P

સાંઢીડા મહાદેવના લોકશિક્ષણ અર્થે

સપ્ટેમ્બર માસ

01

રવિવાર

ત્રિમાસિક પરીક્ષા

 

P

વિભાગીય કાર્યક્રમ

02

સોમવાર

ત્રિમાસિક પરીક્ષા

 

P

વિભાગીય કાર્યક્રમ

03

મંગળવાર

ત્રિમાસિક પરીક્ષા

 

P

વિભાગીય કાર્યક્રમ

05

ગુરુવાર

સ્વ. મૂ.મો. ભટ્ટ વ્યાખ્યાનમાળા : શ્રી મનસુખભાઈ સલ્લા,

P

P

ઉત્સવ વિભાગ

06

શુક્રવાર

ગુજરાત કેળવણી પરિષદ આયોજિક કેળવણી શિબિર

P

 

વિભાગીય કાર્યક્રમ

09

સોમવાર

લોકસેવા ત્રીજા વર્ષનો કેન્દ્ર - શિક્ષણ નિવાસ (૧૨ દિવસ)

P

 

વિભાગીય કાર્યક્રમ

14

શનિવાર

કાર્યકર સજ્જતા શિબિર : શ્રી હસમુખભાઈ સુથાર

 

P

વિભાગીય કાર્યક્રમ

19

ગુરુવાર

વાંચન શિબિર

P

 

વિભાગીય કાર્યક્રમ

ઓક્ટોબર માસ

01

મંગળવાર

ગ્રામજીવન પદયાત્રા

P

P

ગૃહવિભાગ

02

બુધવાર

ગાંધી જયંતી : શ્રી રાજુ-દીપ્તિ, કોબા, ગાંધીનગર

P

P

ઉત્સવ વિભાગ

07

સોમવાર

આનંદ બજાર

P

P

મંત્રીમંડળ

08

મંગળવાર

દશેરા

P

P

મંત્રીમંડળ

09

બુધવાર

આંતરિક પરીક્ષા

P

 

વિભાગીય કાર્યક્રમ

13

રવિવાર

શરદ પૂર્ણિમા

P

P

ઉત્સવ વિભાગ

15

મંગળવાર

સ્વ. પૂ. મનુભાઈ પંચોળી - ઓપિનિયન વ્યાખ્યાનમાળા

P

P

મૈત્રી વિદ્યાપીઠ, સુરેન્દ્રનગર

16

બુધવાર

છ માસિક પરીક્ષા

 

P

વિભાગીય કાર્યક્રમ

20

રવિવાર

વાલી મિલન પૂર્વતૈયારી

 

P

વિભાગીય કાર્યક્રમ

24

ગુરુવાર

દિવાળી વેકેશન

P

P

વિભાગીય કાર્યક્રમ

27

રવિવાર

દિવાળી

P

P

વિભાગીય કાર્યક્રમ

28

સોમવાર

નૂતન વર્ષ

P

P

વિભાગીય કાર્યક્રમ

29

મંગળવાર

ભાઈબીજ

P

P

વિભાગીય કાર્યક્રમ

             

નોંધ: ફિલ્મ દર્શન, ગરબી, શુક્રવારની સમૂહ પ્રાર્થનાના અનુસંધાને યોજાતાં વ્યાખ્યાન, સમૂહ-ભોજન વગેરે અનુકૂળતા મુજબ ગોઠવાશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Copyrights © 2019 & All Rights Reserved by Lokbharti org. Visitor : 1042744