કોઈપણ પ્રવાહ (આટર્સ, કૉમર્સ કે સાયન્સ)માં ધોરણ-૧૨ પાસ વિદ્યાર્થીઓ માટે લોકભારતીમાં એડમીશન માટેની ઉત્તમ તક:
કોર્સ:
1. BBA (અગ્રીબીઝ્નેસ મેનેજમેન્ટ - ભાઈઓ માટે હોસ્ટેલ સુવિધા નથી.)
2. BVoc (પ્રાકૃતિક કૃષિ - હોસ્ટેલ ફરજિયાત છે)
3. BVoc (એગ્રો-પ્રોસેસિંગ - હોસ્ટેલ ફરજિયાત છે)
4. BRS (અગ્રોનોમી - હોસ્ટેલ ફરજિયાત છે)
5. BRS (પશુપાલન - હોસ્ટેલ ફરજિયાત છે)
6. BA (અંગ્રેજી - ભાઈઓ માટે હોસ્ટેલ સુવિધા નથી.)
7. BA (મનોવિજ્ઞાન - ભાઈઓ માટે હોસ્ટેલ સુવિધા નથી.)
ઉપરોક્ત કોઈપણ કોર્સ વિષે વિગતે જાણવા માટે માટે 9054366212 પર કોલ કરો, વેબસાઈટની (https://www.lokbharatiuniversity.edu.in/) અથવા સંસ્થાની રૂબરૂ મુલાકાત લો.
લોકભારતી યુનિવર્સિટીમાં જ શા માટે ભણવું?
1. લોકભારતીનો ૭૦ વર્ષનો નક્કર અનુભવ
2. ૭૦% પ્રેક્ટીકલ તાલીમ
3. દેશનાં 12 થી વધુ રાજ્યોમાં ઇન્ટર્નશિપ (પ્રત્યક્ષ તાલીમ)
4. ૧૦૦% જીવનલક્ષી અને રોજગારલક્ષી અભ્યાસક્રમ
5. આર્ટસ, કોમર્સ અને ડિપ્લોમા ધારકો માટે એગ્રીકલ્ચર ભણવાની એક માત્ર તક